ગાંધીજીનો આર્થિક દ્ષ્ટિકોણ-નીતિપ્રધાન માનવી

‘લોકોને કોઈ પણ રસ્તે ધનવાન થવાનું શીખવવું એના જેટલું એમનું ભૂંડું બીજું કશું નથી.’- ગાંધીજી         ‘સોયના નાકમાંથી હાથી પસાર થઈ શકે પણ સ્વર્ગના દ્ધારમાંથી ધનવાન પસાર નહિ થઈ શકે.’- ઇસુ ખ્રિસ્ત         મહાત્મા ગાંધીજી કહેતા હતા કે તેમનું જીવન એ જ તેમનો સંદેશ છે. ગાંધીજીએ ક્યારેય પોતાના જીવન વડે પ્રભાવ ઉત્પન્ન કરવાનો પ્રયાસ નથી […]

મહિલા સશક્તિકરણ

મહિલા સશક્તિકરણ એ વિશ્વભરની મહિલાઓને સશક્તિકરણ કરવાની ઝુંબેશ છે સરળ શબ્દોમાં કહીએ તો, મહિલા સશક્તિકરણનો અર્થ છે મહિલાઓને પોતાનું જીવન નક્કી કરવાની સ્વતંત્રતા આપવી અથવા તેમનામાં આવી ક્ષમતાઓ રોપવી કે જેથી તેઓ સમાજમાં પોતાનું યોગ્ય સ્થાન સ્થાપિત કરી શકે. ભારતનું બંધારણ એ વિશ્વમાં શ્રેષ્ઠ સમાનતા આપવાના દસ્તાવેજોમાંનું એક છે. તે ખાસ કરીને લિંગ સમાનતા સુરક્ષિત […]

ઠકકરબાપા

સમગ્ર ભારતે અને મહાત્‍માગાંધીએ પણ જેમને ઠકકરબાપાનાં હુલામણા નામે ઓળખાવ્‍યા છે અને જેમણે નાત-જાતના ભેદભાવ વગર દરેક જ્ઞાતીનાં ગરીબજનોનાં સર્વાગી વિકાસ અને ઉત્‍કર્ષ અર્થે જેમણે પોતાનું જીવન ખર્ચી નાખ્‍યું છે. એવાં ઠકકરબાપા નામે જે પ્રખ્‍યાત થયા છે એવાં અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરનો જન્‍મ સૌરાષ્‍ટ્રનાં ભાવનગર મુકામે ઘોઘારી લોહાણા સમાજનાં આગેવાન વિઠ્ઠલદાસભાઈને ત્‍યાં માતા મુળીબાઈની કુખે ઈ.સ. […]

સ્વદેશી અપનાવો દેશ બચાવો

સ્વદેશી ચળવળ એ ભારતીય સવતંત્ર સંગ્રામનો એક ભાગ હતી. ભારતીય મહાસભા દ્રારા અપનાવાયેલી આ એક આર્થિક નિતી હતી જેનો ઉદ્દેશ્ય અંગ્રેજ સરકારની સતાને હલાવવાનો અને ભારતીય ઉદ્યોગો સધ્ધર અને દેશને સ્વાવલંબી બનાવવાનો હતો. આ ચળવળ દ્રારા પરદેશી માલનો બહિષ્કાર કરવામાં આવતો અને સ્વદેશી માલ અને સ્વદેશી ઉદ્યોગો દ્રારા તૈયાર થતા માલ વાપરવા જોર અપાતું. ઘણા […]